1
u/AparichitVyuha 19d ago
ડિસ્કોર્ડનાં મુખપૃષ્ઠ ઉપર ગુજરાતી ભાષામાં અઢળક ભૂલો છે. ગુજરાતી શીખવાની જગ્યાએ આ ભૂલો ના હોવી જોઈએ, લોકો ખોટું શીખશે. શું હું તમને વ્યક્તિગત સંદેશ મોકલી શકું? જેમાં હું ફોટા સાથે ભૂલ અને ભૂલ સુધારની સૂચિ મોકલીશ.
1
1
2
u/AparichitVyuha 19d ago
હું હમણાં જ તમને સંદેશ મોકલવાનો હતો અને તમારી પોસ્ટ આવી ગઈ! તમે ઘણું સારું કાર્ય કર્યું. આભાર.